છોકરી : શું કરી રહ્યો છે?
છોકરો : મચ્છર મારી રહ્યો છું.
છોકરી : કેટલા માર્યા?
છોકરો : 5 માર્યા, 3 લેડીઝ અને 2 જેન્ટ્સ.
છોકરી : અરે!
તને ખબર કઈ રીતે પડી કયા જેન્ટ્સ છે
અને કયા લેડીઝ.
છોકરો : 3 અરીસા સામે હતા અને
2 બિયર પાસે.
😅😝😂😜🤣🤪
સંજુ પોતાના પિતાને :
શર્માજીનો છોકરો બાપ બની ગયો.
પિતા : તો?
સંજુ : બાળપણમાં જયારે પણ
તે પહેલો નંબર લાવતો,
ત્યારે તમે કહેતા કે તેનો જેવો બન.
તો આજે નહિ કહો?
પિતા : નાલાયક ભાગ અહીંથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)