પાગલખાનામાં એક દર્દી,
દર્દી : ડોક્ટર સાહેબ,
તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.
ડોક્ટર ખુશ થઈને : તમને મારી કઈ વાત
સારી લાગી?
દર્દી : તમે અમારા જેવા જ દેખાવ છો.
તમે અમારી સાથે ઉભા હોવ તો કોઈ ડોક્ટર
અને દર્દી વચ્ચે તફાવત નહિ કરી શકે.
😅😝😂😜🤣🤪
એક ખુબ જ કાળો માણસ દુકાન પર ગયો
અને કહ્યું, ઓ ભાઈ,
ગોરા થવાની ક્રીમ છે?
દુકાનદાર : ના નથી.
કાળો માણસ : સારું તો બૂટ પોલિશ જ આપી દે,
એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)