fbpx
Monday, December 23, 2024

જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોવ તો હું ધક્કો મારી મદદ કરું?😅😝😂😜🤣🤪

ટીના પપ્પુનું પ્રપોઝલ સ્વીકાર કરતા પહેલા.
ટીના : તારા પ્રેમની હું ખૂબ ખૂબ કદર કરું છું.
પણ મારે તને કહેવું જોઈએ કે,
મારા એક દૂરના સગાને
વર્ષો પહેલા ફાંસી મળેલી.
પપ્પુ : અરે પાગલ,
એ બધી ચિંતા છોડ.
હું મારા ઘણા નજીકના સગાઓને ઓળખું છું,
જે આજે ફાંસીએ લટકાવવા લાયક છે.
😅😝😂😜🤣🤪

એક માણસ ઊભો ઊભો ચાવી વડે
કાન ખંજવાળતો હતો.
બીજો માણસ તેની નજીક ગયો
અને બોલ્યો : ભાઈ,
જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોવ
તો હું ધક્કો મારી મદદ કરું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles