માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીને
ક્યાં જઈ રહી છે?
દીકરી : માં હું કોલેજ જાઉં છું.
માં : દીકરી તને કોઈ છોકરો પસંદ છે કે?
દીકરી ખુશ થઈને : હા માં ખુબ પસંદ છે.
માં : તો તેને કહી દે જે કે
તારા લગ્ન મેઘાણીના દીકરા સાથે
નક્કી કરી દીધા છે.
😅😝😂😜🤣🤪
બબલુએ છોકરીને પ્રપોઝ કર્યું.
બબલુ : મારી સાથે લગ્ન કરી લે.
હું મારી દરેક વસ્તુ
તારી સાથે શેર કરવા માંગુ છું.
છોકરી : ચાલ તો
બેંક એકાઉન્ટથી શરૂઆત કરીએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)