મારી મિસિસે કહ્યું : સાંભળો છો,
જો હું તમને ત્રણ-ચાર દિવસ નહિ દેખાઉં તો
તમને કેવું લાગશે?
મેં કહ્યું : મને બહુ ગમશે.
પછી શું હતું…
સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે
પણ મારી મિસિસ દેખાઈ નહીં.
પછી શુક્રવારે જ્યારે મારી આંખોનો સોજો
ઓછો થયો ત્યારે મારી મિસિસ મને દેખાઈ.
😅😝😂😜🤣🤪
પપ્પુએ લાલભાઈને એડ્રેસ પૂછ્યું,
લાલભાઈ : પેલા ખાવાવાળા હાથ તરફ વળી જજો,
પછી ધોવાવાળા હાથ તરફ વળી જજો અને
પછી નાકની દાંડીએ ચાલ્યા જજો
એટલે આવી જશે.
સાલું જબરું જબરું લાવે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)