સાંજે પતિના ઘરે આવતા જ
પત્નીએ કચકચ કરવાનું શરૂ કરી દીધું.
પરેશાન પતિ : અરે યાર
આખો દિવસનો થાક્યો પાક્યો આવ્યો છું,
પહેલા ફ્રેશ તો થવા દે.
પત્ની : હું પણ તો
આખો દિવસ એકલી હતી,
તો હું પણ ફ્રેશ જ થઈ રહી છું.
😅😝😂😜🤣🤪
મુકેશ (પત્નીને) : તને ખબર છે,
રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ
હુમલો કરે છે?
તેની પત્ની : અચ્છા…
હવે મને સમજાયું કે હંમેશા તમે
માથું દુ:ખવાની ફરિયાદ કેમ કરો છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)