મગનને પ્રાણીસંગ્રહાલયમાં નોકરી મળી.
તેણે પહેલા જ દિવસે
સિંહના પિંજરામાં તાળું નહિ લગાવ્યું.
ઓફસર : તે સિંહના પિંજરામાં તાળું
કેમ નહિ લગાવ્યું?
મગન : શું જરૂર છે!
આટલા ખતરનાક પ્રાણીને કોણ ચોરશે.
ઓફિસર બેભાન.
😅😝😂😜🤣🤪
એક દિવસ મીણબત્તી ઓલવવા માટે
ભોલુએ ફૂંક મારી તો તેનાથી પદાય ગયુ,
તેણે ફરીથી ફૂંક મારી તો ફરીથી પદાય ગયુ.
આથી ભોલુ ગુસ્સે થઈ ગયો અને
ઊંધો ફરીને બોલ્યો, લે તું જ ઓલવી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)