મિંકી મેડિકલ સ્ટોરની બહાર લાંબા સમય
સુધી ઉભી હતી.
ગ્રાહકોની ભારે ભીડ હતી.
તે ભીડના જવાની રાહ જોઈ રહી હતી.
ઘણા સમય પછી જ્યારે બધા જતા રહ્યા ત્યારે
મિંકી દુકાનદાર પાસે ગઈ.
તેણીએ આજુબાજુ જોયું અને
દુકાનદારને કાગળનો ટુકડો આપ્યો અને ધીમેથી કહ્યું…
ભાઈ, મારા ભાવિ પતિ ડૉક્ટર છે.
આ તેમનો પ્રેમપત્ર છે,
પ્લીઝ મને કહોને તેમણે શું લખ્યું છે.
😅😝😂😜🤣🤪
એક વ્યક્તિ બીજા વ્યક્તિને,
ભાઈ ખુશી શું હોય છે?
બીજો વ્યક્તિ : ખબર નહિ ભાઈ,
મારા તો નાની ઉંમરમાં જ
લગ્ન થઈ ગયા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)