પાડોશીએ એક દિવસે મગનના ઘરે જઈને
ફરિયાદ કરી.
પાડોશી : હું તમારા ઘરની નીચેથી પસાર
થતો હતો ત્યારે તમારા છોકરાએ
પત્થરનો ઘા કર્યો.
છગન : કેટલુ વાગ્યું?
પાડોશી : એ મારી બાજુમાંથી પસાર થઈ ગયો,
એટલે હું બચી ગયો.
છગન : તો તો એ મારો છોકરો હોય જ નહી.
😅😝😂😜🤣🤪
એક 90 વર્ષના વૃદ્ધ પોતાના મિત્રને બોલ્યા,
મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.
મિત્ર : કરી લે, તેમાં વિચારવા જેવું શું છે?
વૃદ્ધ : કોઈ વિધવા સાથે લગ્ન કરી લઉં કે?
મિત્ર : કુંવારી સાથે જ કરી લે,
થોડા દિવસમાં આપમેળે વિધવા થઈ જશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)