શિક્ષક : ભૂરા તેં મુકેશને ગધેડો કહ્યો,
એ ખૂબ જ શરમની વાત છે.
આના માટે
તારે 20 રૂપિયા દંડ ભરવો પડશે.
ભૂરો : સાહેબ મને માફ કરી દો.
હવેથી હું આવું નહિ કરું.
તમે કહેતા હોવ તો હવેથી
હું બધા ગધેડાઓને મુકેશ કહીશ બસ.
😅😝😂😜🤣🤪
પ્રેમમાં આ પરિણામ આવ્યું છે,
હાથ-પગ ભાંગ્યા અને મોં માંથી લોહી
આવ્યું છે,
હોસ્પિટલ પહોંચ્યો તો નર્સે કહ્યું,
અરે ફૂલ વરસાવો,
કોઈનો પ્રેમી એમ્બ્યુલન્સમાં આવ્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)