છોકરો : યાર,
મને પેલી છોકરીથી બચાવ.
મિત્ર : કેમ? શું થયું?
છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –
દિલ ચીર કે દેખ,
તેરા હી નામ લિખા રખા હૈ…
ત્યારની
તેણી છરી લઈને મારી પાછળ પડી છે.
😅😝😂😜🤣🤪
છોકરી : મને અમીર છોકરાઓ
બહુ ગમે છે.
છોકરો : એમ!
છોકરી : હા.
છોકરો : ઠીક છે,
તો તારી સાથે પછી વાત કરું છું,
પહેલા હેલિકોપ્ટર અંદર મૂકી દઉં,
તે બહાર ગલીમાં ઊભું છે.
😅😝😂😜🤣🤪
છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.
તેનો મિત્ર : શું થયું, આટલો ખુશ કેમ છે?
છોકરો : આજે પહેલીવાર
કોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.
તેનો મિત્ર : વાહ ભાઈ, શું કહ્યું તેણે?
છોકરો : હું બેઠો હતો અને એક છોકરીએ આવીને કહ્યું –
ઉઠ ગધેડા આ લેડીઝ સીટ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)