પત્નીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું :
સાંભળો તો,
આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાં
શું તફાવત હોય છે?
પતિ : એટલો જ,
જેટલો તું સીધી મારા જોડે પૈસા માંગે
અને મારા પાકીટ માંથી ચૂપચાપ
પૈસા કાઢી લે એમાં હોય છે.
😅😝😂😜🤣🤪
પ્રેમિકા અને પ્રેમી પાર્કમાં બેઠા હતા,
પ્રેમિકા : મને લાગે છે કે
હવે તારે એકવાર મારી માં ને મળવું જોઈએ
અને વાત કરવી જોઈએ.
છોકરો : ના, ના,
મારી પાસે આ પાપ ન કરાવ,
તારા સિવાય કોઈ બીજું મારા મનમાં
આવી જ નથી શકતું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)