સવાર સવારમાં પત્નીને ખુશ કરવા માટે
પતિ વહેલો ઉઠ્યો,
પછી દૂધનું વાસણ લઇ ગેસ પર
દૂધ ગરમ કરવા મૂક્યું,
પણ અડધો કલાક થયા પછી પણ
તે ઉકળ્યું નહિ.
પછી પતિએ
તપાસ કરી તો તે ઈડલીનું ખીરું નીકળ્યું.
પતિ હજી ફરાર છે.
😅😝😂😜🤣🤪
સુરેશ : અરે, આટલી ચિંતા કેમ કરે છે?
થોડા દિવસોમાં તો તું મીનાને ભૂલી જઈશ.
રમેશ : ના યાર.
એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં.
એને મેં હીરાની વીંટી ભેટ આપેલી,
તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી તો
એ યાદ રહેવાની જ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)