એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોને
યાદ કરવાનું નક્કી કર્યું.
બીજે દિવસે દાદા ફૂલો લઈને
તે જગ્યાએ પહોંચ્યા જ્યાં
તેઓ તેમની યુવાનીમાં મળતા હતા.
ત્યાં ઊભા રહીને દાદાના પગમાં
દુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.
ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :
તું કેમ ના આવી?
દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવા
ન દીધી.
😅😝😂😜🤣🤪
જીજા અને સાળો એકબીજા સાથે
વાતો કરતા હતા.
સાળો : મારે લગ્ન કરવા નથી,
મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.
જીજા : લગ્ન કરી લે ભાઈ!
પછી ફક્ત એક જ સ્ત્રીથી ડરશે,
બાકી બધી સારી લાગશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)