રમેશના વર્ગમાં વર્તન વિષે
તેના ટીચર તેની મમ્મીને વાત કરતા
કરતા કહે છે,
ટીચર : તમારો દીકરો હોશિયાર છે
પણ,
વર્ગમાં છોકરીઓને ખૂબ પરેશાન કરે છે.
શું કરીશું?
રમેશની મમ્મી : તમારે જે કરવું હોય તે કરો.
મારો વર પણ આવું જ કરતો રહે છે.
😅😝😂😜🤣🤪
પત્ની : હું ઘરના કામ કરીને થાકી જાઉં છું.
પતિ : તો એક કામવાળી રાખી લઈએ?
પત્ની : ના કોઈ જરૂર નથી.
પતિ : કેમ?
પત્ની : હું તમારી આદતો સારી રીતે જાણું છું,
ભૂલી ગયા પહેલા હું પણ કામવાળી જ હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)