પપ્પુ અને ટપ્પુ બંને ઓફિસમાં
વાત કરી રહ્યા હતા.
પપ્પુ : બિચારી મારી પત્ની…
ટપ્પુ : કેમ શું થયું ભાભીને?
પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.
ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?
પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું
એ બોલી જ શકતી નથી.
😅😝😂😜🤣🤪
પપ્પુ ખરાબ રીતે બીમારી થઈ ગયો.
તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.
પત્ની : શું કહ્યું ડોક્ટરે?
પપ્પુ : ડોક્ટરે કહ્યું કે
ટેંશન સાથે લઈને સૂવું નહિ.
પત્ની : એટલે?
પપ્પુ : હવેથી તારે મારી સાથે સૂવું નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)