એક છોકરી આધાર કાર્ડ બનાવવા માટે ગઈ,
આધાર કાર્ડવાળો : મેડમ સીધા બેસો
તમારો ફોટો પાડવાનો છે.
છોકરી : ઠીક છે,
પણ ફોટો જોયા પછી ડીલીટ કરી દેજો.
આધાર કાર્ડવાળો : કેમ?
છોકરી : તમે આધાર કાર્ડવાળા ખબર નહિ કેવો
કેમેરો વાપરો છો, સારી એવી છોકરીને પણ
કામવાળી બાઈ બનાવી દો છો.
😅😝😂😜🤣🤪
મગન : એવું શું છે
જે એકસાથે પાણીની ઉપર અને
પાણીની નીચે હોવા છતાં પલળતું નથી?
છગન : પોતાના માથા પર
પાણીથી ભરેલી ડોલ લઈને પુલ પર
ઉભેલો માણસ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)