અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,
પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.
પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.
પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછે
તો કહેજે હું ઘરે નથી,
તો પછી તે એવું કેમ કહ્યું કે,
હું ઘરે છું.
પત્ની : તમે ચુપચાપ સુઈ જાવ,
જરૂરી નથી કે દર વખતે તમારા માટે જ ફોન આવે.
હવે પતિએ કાયમ માટે વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું.
😅😝😂😜🤣🤪
એક પતિ પત્નીનો ઝગડો થયો.
પતિ ગુસ્સામાં બોલ્યો : હવે
તું તારી માઁ પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ.
બરાબર ને?
પત્ની : ના,
એવી ભૂલ હું નહીં કરું.
હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)