પત્ની : મેં સાંભળ્યું છે કે
શ્રોતાઓ હવે સભાઓમાં તમારા પર
બુટ ચપ્પલ ફેંકવા લાગ્યા છે.
પતિ : હા એવું કોઈકવાર બને પણ ખરું.
પત્ની : તો આ કાગળ લો,
આમાં આપણા ત્રણ દીકરા-દીકરીઓ
અને મારા પગનાં માપ છે.
એ માપના
સારા બુટ ચપ્પલ લેતા આવજો.
😅😝😂😜🤣🤪
પતિ : શાકમાં મીઠું કેમ નથી નાખ્યું?
પત્ની : એ શાક જરા દાઝી ગયું હતું એટલે.
પતિ : તો મીઠું કેમ ના નાખ્યું,
તેનાથી શાક વધારે થોડું દાઝી જવાનું હતું.
પત્ની : અમે લોકો દાઝેલા પર
મીઠું નથી નાખતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)