પતિ ઘરે પહોંચ્યો તો જોયું કે
તેની પત્ની ખુબ ગભરાઈ ગયેલી હતી.
તેને જોઈને તે તરત જ બોલી :
ભગવાનનો આભાર કે તમે આવી ગયા.
પતિ : શું થયું? આટલી ગભરાયેલી કેમ છે?
પત્ની : રસ્તામાં હું આવતી હતી
તો બધા વાતો કરતા હતા કે,
એક ગાંડા જેવો લાગતો માણસ ટ્રેન નીચે
આવી ગયો છે.
ત્યારથી મારા તો હોશ જ ઉડી ગયા હતા.
😅😝😂😜🤣🤪
છગન : હું તારા ઘરે ગયો હતો.
મને નથી લાગતું કે આપણા લગ્ન થઇ શકશે.
મીના : શું તું મારા પપ્પા મમ્મીને મળ્યો?
છગન : ના ના,
તારી નાની બહેન પિંકીને મળ્યો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)