ટીના : સાચે સાચું કહેજો,
આપણી કામવાળી સાથે તમારું શું
ચાલે છે?
પપ્પુ : કાંઈ નહિ, કેમ શું થયું?
ટીના : તે ગઈકાલ સુધી
મને શેઠાણી કહેતી હતી, અને
આજે દીદી કહીને બોલાવી રહી છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ તેની પ્રેમિકાના પિતાને મળવા
ગયો હતો.
છોકરીના પિતા : હું નથી ઈચ્છતો કે
મારી દીકરી આખી જિંદગી કોઈ
મૂર્ખ વ્યક્તિ સાથે રહે.
પપ્પુ : બસ કાકા,
એટલે જ હું તેને અહીંથી લેવા આવ્યો છું.
પછી દે ચપ્પલ… દે ચપ્પલ…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)