શિક્ષક : જીવન,
તું શાળામાં કેવી રીતે આવી ગયો?
કોઈનો ફોન આવ્યો હતો કે તું બીમાર છે
અને શાળામાં નહી આવે.
જીવન માથું નીચું કરીને ચૂપચાપ ઉભો રહ્યો.
શિક્ષક : કેમ શું વાત છે?
જીવન ધીરેથી બોલ્યો : મેં તેને
બે દિવસ પછી ફોન કરવા કહ્યું હતું.
😅😝😂😜🤣🤪
સોનુ : ભાઈ,
કઈ વાતને લીધે આટલો બધો પરેશાન છે?
મોનુ : યાર ઘરવાળાથી પરેશાન છું.
સોનુ : કેમ ઘરવાળાએ એવું શું કર્યું?
મોનુ : જે દિવસે વિચારું છું કે
આજે કાંઈ નવું કરીશ, તે દિવસે
ઘરવાળા ઘઉં દળાવવા મોકલી દે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)