fbpx
Monday, December 23, 2024

તમને એવું નથી લાગતું કે એક સામાન્ય વાત ઘણા છુટાછેડા રોકી શકે છે…😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : ક્યાં જઈ રહ્યા છો?
પતિ : મરવા જાઉં છું.
પત્ની : તો સાથે થેલી લઈને જાવ.
પતિ (આશ્ચર્યચકિત થઈને) : કેમ?
પત્ની : જો તમે વિચાર બદલી નાખો
તો આવતા સમયે બે કિલો બટાકા
અને એક કિલો ડુંગળી લેતા આવજો.
😅😝😂😜🤣🤪

મીનાક્ષી : તમને એવું નથી લાગતું કે
એક સામાન્ય વાત ઘણા છુટાછેડા
રોકી શકે છે.
તેનો પતિ : હા…હા..
કેમ નહી.
લોકો લગ્ન જ ન કરે તો આ નોબત જ
ન આવે ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles