પપ્પુ 25 માળની બિલ્ડીંગની છત પર
ઉભો હતો.
ત્યારે તેને ફોન આવ્યો કે :
તમારી પત્ની મરી ગઈ.
પપ્પુએ નિરાશ અને દુ:ખી થઈને
ત્યાંથી જ કૂદકો મારી દીધો.
ઉપરથી નીચે પડતાં પહેલા વચ્ચેજ તેને
યાદ આવ્યું કે અરે હજુ તો તે કુંવારો છે.
😅😝😂😜🤣🤪
પતિ : તે મારા ખીસામાંથી પૈસા કાઢ્યા હતા?
પત્ની : હા, મારે જરૂર હતી.
પતિ : તો મારી પાસે માંગી લેવા જોઈએ ને,
પૂછ્યા વગર કાઢવાની શું જરૂર હતી?
પત્ની : ક્યાં સુધી માંગતી રહીશ.
હવે મારે આત્મનિર્ભર બનવું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)