છગન અને મગને વધુ શરાબ પી લીધી હતી,
તેઓ હોશમાં પણ નહોતા.
હવાલદાર તેમને પકડીને પોલીસ સ્ટેશન
લઈ આવ્યો.
પોલીસે પૂછપરછ કરી.
પહેલા છગનને પુછ્યુ : ક્યાં રહે છે?
છગને જવાબ આપ્યો : મારે કોઇ ઘર નથી.
પછી મગનને પૂછ્યુ અને તું?
મગન કહે : જી હું આનો પાડોશી છું.
😅😝😂😜🤣🤪
છગન : બતાવ, શું ખાવાથી માણસ
કદી બીમાર નથી પડતો?
મગન : પૈસા! જે પૈસા ખાય તે
કદી બીમાર જ નથી પડતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)