એક બેંકમાં લખ્યું હતું,
કાગળ પર અંગુઠો લગાવ્યા પછી
અંગુઠા પર લાગેલી શાહી દીવાલ પર
લૂંછવી નહિ.
પપ્પુએ આ વાંચ્યા પછી નીચે લખી દીધું…
અરે ગાંડાઓ… જો ઉપર લખેલી સૂચના
વાંચતા આવડતું હોય,
તો કોઈ અંગુઠો શું કામ લગાવે.
😅😝😂😜🤣🤪
વેઈટર : સર! આ રહ્યો તમારો નેપકીન!
પપ્પુ : ના, ના,
મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.
વેઈટર : માફ કરજો સર,
તમે રૂમાલી રોટલીને નેપકીન સમજીને
ખિસ્સામાં મૂકી દીધી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)