શિક્ષક : એ જણાવો કોણ વધારે ગુસ્સો કરે છે?
છોકરાઓ કે છોકરીઓ?
પપ્પુ : સ્વાભાવિક વાત છે,
છોકરીઓ વધારે ગુસ્સો કરે છે.
શિક્ષક : તે કઈ રીતે? સાબિત કર.
પપ્પુ : જુઓ પેલી પહેલી બેંચવાળી પિંકી
મને પ્રપોઝ કરે તો હું ગુસ્સો નહિ કરું.
પણ હું પિંકીને પ્રપોઝ કરું તો તે
જરૂર ગુસ્સે થશે અને કહેશે, નાલાયક નીકળ
અહીંથી નહિ તો ચપ્પલે ચપ્પલે ધોઈ નાખીશ.
😅😝😂😜🤣🤪
શિક્ષક : જીવન ટૂંકાવ્યું’ અને
‘જીવન ટૂંકાવવું પડ્યું’
બેઉ વચ્ચેનો ભેદ જણાવો.
પપ્પુ : પહેલાનો જવાબ બેરોજગાર
અને બીજાનો પરણેલો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)