પપ્પુ : યાર મારી પત્ની પિયર ગઈ છે,
અને મારે એને રોજ ફોન કરવો પડે છે.
ગપ્પુ : અરે વાહ યાર… આને કહેવાય ‘પ્રેમ’.
પપ્પુ : ના યાર એવું નથી,
તે કહીને ગઈ છે કે,
જે દિવસે ફોન નહિ આવ્યો,
તે દિવસે તે પાછી આવી જશે અને
પોતાની માં ને પણ રહેવા માટે લઈને આવશે.
😅😝😂😜🤣🤪
પપ્પુ એક દિવસ પોતાની પ્રેમિકાને મળવા
હોસ્પિટલમાં ગયો.
પ્રેમિકા ખુશ થઈને બોલી : તમને ખબર છે
મારું પ્રમોશન થઈ ગયુ છે,
હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છું.
પપ્પુ : જો જે, સિસ્ટરમાંથી મધર ન બની જતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)