ભૂરાએ પોતાની મોટી કંપની ખોલી
અને વર્કરોની નિમણૂક કરવા માટે
એક જાહેરાત કાઢી.
તેમાં લખ્યુ હતું કે –
સ્માર્ટ લોકોની જરૂર છે,
જેની ઉંમર 21 થી 35 વર્ષની હોય,
અને કામ ખૂબ જ મહત્વનું હોવાથી
30 વર્ષનો અનુભવ જરૂરી છે.
😅😝😂😜🤣🤪
ભૂરો પોતાની બીમાર દાદીને સ્થાનિક
ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયો.
ડોક્ટર : દાદી તમારું મોં ખોલો.
દાદી : તમારી પત્ની
રોજ સાંજે તમારા પાડોશીને મળે છે.
બસ આનાથી વધુ મોં હું નહીં ખોલી શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)