પપ્પુએ FM વાળાને ફોન કર્યો અને કહ્યું,
મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,
જેમાં 15,000 રૂપિયા રોકડા, એક આઈફોન 12 પ્રો,
એક ક્રેડિટ કાર્ડ અને
કોઈ નેન્સી નામની છોકરીનું આઈડી મળ્યું છે.
રેડિયો જોકી : વાહ સર, તમે કેટલા ઈમાનદાર છો.
તો તમે નેન્સી બેનને તેમનું પર્સ પાછું
આપવા માંગો છો, બરાબર.
પપ્પુ : ના ભાઈ ના, હું તો ઈચ્છું છું કે,
નેન્સી મેડમ માટે એક દુઃખ ભરેલું ગીત વગાડી દો.
😅😝😂😜🤣🤪
છગન : આ ઘણો ખતરનાક રસ્તો છે,
પણ ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડ
નથી મૂક્યુ?
તેની પાસે ઉભેલા મગને કહ્યુ : હા,
આ એક ખતરનાક રસ્તો છે,
પહેલા અહીં સાવચેતીનું બોર્ડ લગાવ્યુ હતું,
પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી થઈ
તો તેને કાઢી નાખવામાં આવ્યુ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)