એક વખત પપ્પુનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો.
ઈન્ટરવ્યૂ લેનાર છોકરી : પપ્પુભાઈ
લોકો તમારી પર ઘણા જોક્સ લખે છે,
તો શું તમે જણાવી શકશો કે
આજ સુધી લોકોએ તમારી પર
કેટલા જોક્સ લખ્યા હશે?
પપ્પુ : જોક્સ તો ઘણા જ ઓછા લખ્યા છે,
મોટાભાગે તો હકીકત જ લખી છે.
😅😝😂😜🤣🤪
મેહુલે પોતાના મિત્ર કાનજીને કહ્યું :
કાનજી, મારા મામા મોટા ચિત્રકાર છે.
તે ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે
તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં
ફેરવાઈ જાય છે.
કાનજીએ કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન
કહેવાય! મારી મમ્મી
આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)