પ્રેમી : ભગવાને તને આટલી સુંદર બનાવ્યા
પછી આટલી બધી મૂર્ખ કેમ બનાવી?
પ્રેમિકા : આપણા બંનેને મળાવવા માટે.
પ્રેમી : તે કેવી રીતે?
પ્રેમિકા : હું સુંદર છું
એટલા માટે તું મારી તરફ આકર્ષિત થયો,
અને હું મૂર્ખ હતી
એટલા માટે તારી તરફ આકર્ષિત થઇ.
😅😝😂😜🤣🤪
પતિ ગુસ્સામાં : હે ઈશ્વર,
તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી?
પત્ની : એટલા માટે કે
હું તમારા જેવા મૂર્ખના લગ્નનો
પ્રસ્તાવ સ્વીકારી શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)