પત્ની : તમે કાલે ઘણો વધારે દારુ પી
લીધો હતો.
પતિ : નહીં…
કંઈક વધારે પીધો નહોતો.
પત્ની : પછી તમે કેમ નળ ચાલુ કરીને
તેની સામે બેસીને
તેને કહી રહ્યા હતા કે,
રડ નહિ ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે.
😅😝😂😜🤣🤪
સતયુગ અને કળિયુગમાં અંતર,
સતયુગમાં ગુસ્સો આવવા પર
શ્રાપ આપી દેતા હતા,
અને કળિયુગમાં ગુસ્સો આવવા
પર બ્લોક કરી દે છે.
ડિજિટલ શ્રાપ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)