fbpx
Monday, December 23, 2024

છૂટાછેડા લીધા પછી બેન્કનુંખાતું કોણ સંભાળશે?😅😝😂😜🤣🤪

મોતીલાલ : મારા માટે કોઈ સારી છોકરીનો
સંબંધ હોય તે કહેજે.
ધોતીલાલ : યાર,
મારી નજરમાં એક છોકરી છે
બી. કોમની.
મોતીલાલ : યાર છોકરી કોઈ પણ કોમની
હોય ચાલશે,
પણ ભણેલી ગણેલી હોવી જોઈએ.
😅😝😂😜🤣🤪

વકીલ : છૂટાછેડા લીધા પછી બેન્કનું
ખાતું કોણ સંભાળશે?
પત્ની : અડધેઅડધું વહેંચી લેશું.
બેન્કની પાસબુક વગેરે એ રાખે ને
માત્ર ચેકબુક હું રાખીશ, બીજું શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles