જજ : તે પેલા વ્યક્તિને ટ્રકની આગળ
કેમ ધકેલ્યો?
મોન્ટુ : તે આમ પણ મરવાનો જ હતો.
જજ : તને કેવી રીતે ખબર,
તું ભવિષ્ય જોઈ શકે છે?
મોન્ટુ : ના જજ સાહેબ,
તે પોતાના લગ્નની કંકોત્રી વહેંચી રહ્યો હતો,
મેં તો ખાલી તેને વહેલા મુક્તિ આપી દીધી.
😅😝😂😜🤣🤪
એક પરિવાર ટીવી પર
‘શોલે’ ફિલ્મ જોઈ રહ્યું હતું,
ફિલ્મ પુરી થયા પછી પણ ફિલ્મનો જોશ
પતિના શરીરમાં દોડી રહ્યો હતો.
પતિએ મજાકના અંદાજમાં પત્નીને કહ્યું,
‘નાચ બસંતી નાચ.’
ત્યારે તેમનો દીકરો બોલ્યો,
મમ્મી આ કુતરા સામે નાચતા નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)