મિત્ર : ભાઈ,
ગઈકાલે તું બહુ ઉદાસ હતો.
ટીટુ : હા યાર, ગઈકાલે મારી પત્ની
25,000 ની સાડી લાવી હતી.
મિત્ર : તો પછી આજે કેમ આટલો ખુશ છે?
ટીટુ : આજે તે
તારી પત્નીને તે સાડી બતાવવા ગઈ છે.
મિત્રના હોશ ઉડી ગયા.
😅😝😂😜🤣🤪
પત્ની : હું ન્યુઝ પેપર હોત તો કેટલું સારું થાત.
કમ સે કમ
તમે મને રોજ તમારા હાથમાં તો લેતા હોત.
પતિ : હું પણ એવું જ વિચારતો હતો,
કે તું ન્યુઝ પેપર હોત તો સારું થાત,
તો દરરોજ નવું નવું તો મળતે.
હવે પતિની આંખે સોજા છે એટલે ન્યુઝ પેપર
વંચાતું નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)