જેલર : કાલે તને ફાંસી આપવામાં
આવશે…
બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે?
કેદી : મારે તમારા નાના દીકરાના
લગ્ન જોવા છે.
જેલર : પણ મારો દીકરો તો 5 વર્ષનો છે.
કેદી : કોઈ વાંધો નહીં,
હું રાહ જોઈશ.
😅😝😂😜🤣🤪
આજે અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું.
તપાસ કરી તો જાણવા મળ્યું કે
પાડોશીએ 2 મહિનાથી
લાઈટ બિલ ચૂકવ્યું નહોતું
એટલે કનેક્શન કાપી ગયા.
લોકો કેટલા બેજવાબદાર થઈ ગયા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)