fbpx
Sunday, January 12, 2025

લગ્નમાં કુંવારા અને શબયાત્રામાં વૃદ્ધ લોકો એટલા માટે આવે છે કે…😅😝😂😜🤣🤪

માં : દીકરા,
દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.
દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.
માં : અરે દીકરા
દાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?
દીકરો : તેમણે પણ તો મારી
બર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.
😅😝😂😜🤣🤪

લગ્નમાં કુંવારા અને શબયાત્રામાં
વૃદ્ધ લોકો એટલા માટે આવે છે,

કારણ કે
તેમને એક વાત પરેશાન કરે છે કે,

અમે નહિ જઈશું
તો અમારી વખતે કોણ આવશે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles