fbpx
Monday, October 28, 2024

પત્ની : કુંવારા અને પરિણિત પુરુષમાં શું ફરક છે?😅😝😂😜🤣🤪

સાળી જીજાને : આ પુસ્તકમાં લખ્યું છે કે,
જેના બાપ મૂર્ખ હોય છે,
તેમના બાળકો વિદ્વાન થાય છે.
અને જેમના બાપ વિદ્વાન હોય છે,
તેમના બાળકો મૂર્ખ થાય છે.
આ સાંભળી પાછળથી પત્ની બોલી,
ચાલો એક ચિંતા તો ખતમ થઇ,
આપણા બાળકો વિદ્વાન બનશે.
😅😝😂😜🤣🤪

પત્ની : કુંવારા અને પરિણિત પુરુષમાં
શું ફરક છે?
પતિ : કુંવારાના શર્ટનું બટન
ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે,
અને પરણેલાના શર્ટ પર બટન જ
નથી ટકતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles