રાજુ : યાર મારા એક મિત્રએ ચોરી-છીપે
મારા મોબાઈલમાંથી
મારી ગર્લફ્રેન્ડનો પર્સનલ નંબર ચોરી લીધો.
શ્યામ : પછી શું થયું ભાઈ?
રાજુ : થવાનું શું હતું….
તે મૂર્ખ સવારનો પોતાની જ
પત્નીને રોમાન્ટિક મેસેજ મોકલી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
શ્યામ (પત્નીને) : તે આજે ફરીથી જમવાનું
બનાવવામાં મોડું કરી દીધું,
હવે મારા માટે જમવાનું ના બનાવતી,
હું હોટલમાં જમવા જઈ રહ્યો છું.
પત્ની : બસ 5 મિનિટ આપો.
શ્યામ : શું 5 મિનિટમાં બની જશે?
પત્ની : નહિ, ત્યાં સુધીમાં હું પણ
તમારી સાથે જવા માટે તૈયાર થઈ જઈશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)