શેઠાણી પોતાની નોકરાણીને,
તું ત્રણ દિવસ કામ પર નહિ આવી અને
જણાવ્યું પણ નહિ.
નોકરાણી : શેઠાણી,
મેં ફેસબુક સ્ટેટ્સ તો અપડેટ કર્યું હતું,
‘ગોઈંગ તું ગામડે વિથ 4 અધર્સ.’
અને શેઠે કમેંટ પણ કરી હતી,
‘મિસ યુ ગુલાબો.’
હવે 3 દિવસથી શેઠ ઘરે નથી આવ્યા.
😅😝😂😜🤣🤪
પત્ની : શું
મંગળ ગ્રહ પર જીવન શક્ય છે?
પતિ : ખબર નહીં…
તારી સાથે તો પૃથ્વી પર પણ
મારું જીવન શક્ય નથી.
હવે પતિ હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)