એક કંજૂસ પિતાએ દીકરાને નવા ચશ્મા અપાવી દીધા.
બીજા દિવસે દીકરો ખુરશી પર બેઠો બેઠો
કંઈક વિચારી રહ્યો હતો.
કંજૂસ પિતાએ પૂછ્યું : દીકરા કાંઈ વાંચી રહ્યો છે?
દીકરો : ના પપ્પા.
કંજૂસ પિતા : તો કાંઈ લખી રહ્યો છે?
દીકરો : ના પપ્પા.
કંજૂસ પિતા (ગુસ્સામાં) : તો પછી ચશ્મા ઉતારી
કેમ નથી દેતો?
તને તો ખોટા ખર્ચ કરવાની આદત પડી ગઈ છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ : ડોક્ટર,
ચશ્મા પહેર્યા પછી હું વાંચી શકીશ?
ડોક્ટર : હા ચોક્કસ.
પપ્પુ : તમારો આભાર ડોક્ટર…
તમે ના હોત તો મુજ અભણનું જીવન
ઘણી મુશ્કેલીમાં પસાર થાત.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)