fbpx
Thursday, October 31, 2024

મહિલા : રહેવા દો ન આપશો ગીફ્ટ નહિ તો કોઈ ગધેડાને તેની સાથે વાત કરવાની તક મળી જશે😅😝😂😜🤣🤪

શીલા એકલી રાત્રે ક્યાંક જઈ રહી હતી.
પાછળથી પપ્પુ આવ્યો અને
બોલ્યો : લીફ્ટ જોઈએ શું?
તમને ઘર સુધી છોડી દઈશ.
શીલા : ભાગી જા અહિયાંથી નહિ તો
તારું માથું ફોડી નાખીશ.
ત્રણ દિવસથી લીફ્ટ લઈને ઘરે જઈ રહી છું.
પરંતુ હજુ સુધી ઘરે નથી પહોંચી શકી.
😅😝😂😜🤣🤪

એક ફ્લાઈટમાં એક સુંદર મહિલાને તેમની સાથે
બેઠેલા પપ્પુએ પૂછ્યું : સારું પરફ્યુમ છે,
કયુ છે?
હું મારી પત્નીને ગીફ્ટ આપવા માગું છું.
તે મહિલાએ કહ્યું : રહેવા દો ન આપશો ગીફ્ટ
નહિ તો કોઈ ગધેડાને તેની સાથે વાત કરવાની
તક મળી જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles