ડોક્ટર : તમારું વજન ઘણું વધી રહ્યું છે,
તમારે ભોજન પર થોડું ધ્યાન આપવું પડશે.
પપ્પુ : ડો. સાહેબ,
ફક્ત ભોજન પર ધ્યાન આપવાને કારણે જ
તો આ હાલત થઈ છે.
હવે તમે ગમે એટલો ફોર્સ કેમ ન કરો,
હું તેના પર ધ્યાન નહિ આપું.
હવે ડોક્ટરને
ક્લિનિક બંધ કરવાના વિચાર આવે છે.
😅😝😂😜🤣🤪
ડોક્ટર : ચશ્મા કોના માટે બનાવવાના છે?
પપ્પુ : ટીચર માટે.
ડોક્ટર : પણ કેમ?
પપ્પુ : કારણ કે
હું તેમને હંમેશા ગધેડો જ દેખાઉં છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)