એક કંજૂસ મરણ પથારીએ હતો.
કંજૂસ : મારી પત્ની કયાં છે?
પત્ની : હું અહીં જ છું.
કંજૂસ : મારા દીકરાઓ અને વહુઓ
ક્યાં છે?
બધાં એકસાથે : અમે અહીં જ છીએ,
પપ્પા.
કંજૂસ : તો પછી
બાજુના રૂમનો પંખો કેમ ચાલુ છે?
😅😝😂😜🤣🤪
બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : કેટલીક છોકરીઓ
બહુ હોશિયાર હોય છે.
બીજો મિત્ર : હા…
છોકરાઓ ફ્લર્ટ કરે ત્યારે તે ગાળો નથી આપતી,
તે સીધું જ “ભાઈ” કહી દે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)