fbpx
Thursday, December 26, 2024

બહેનપણી : શું વાત છે? લગ્ન પછી પરેશાન રહેવા લાગી છે…😅😝😂😜🤣🤪

એક માણસના નવા નવા લગ્ન થયા હતા
છતાં પણ તેને ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી,
તે મોડે સુધી ઓફીસમાં બેસી રહેતો હતો.
એક વાર તેના બોસે તેને પૂછ્યું :
શું વાત છે, ઘરે મોડો કેમ જાય છે?
માણસ : સર, મારી પત્ની પણ નોકરી કરે છે,
અને જે ઘરે જલ્દી પહોંચે
તેણે જમવાનું બનાવવું પડે છે,
અને વાસણ પણ ધોવા પડે છે કારણ કે
કામવાળી 10 દિવસ માટે પોતાના ગામ ગઈ છે.
😅😝😂😜🤣🤪

લગ્ન પછી સોનમ બહેનપણીને મળી,
બહેનપણી : શું વાત છે?
લગ્ન પછી પરેશાન રહેવા લાગી છે.
સોનમ : શું કહું યાર….
ઘરના કામ કરું તો મારો શ્વાસ ફૂલી જાય છે,
અને ન કરું તો મારી સાસુનું મોં ફૂલી જાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles