પતિ જેવો જ ઓફિસેથી ઘરે પાછો આવ્યો કે
પત્ની બોલી,
પત્ની : કેમ છો મારી જાન?
પતિ રૂમમાં જઈને પોતાની ડાયરી ખોલીને
જોવા લાગ્યો.
પત્ની : મારી તરફ જુઓને,
ડાયરી માં શું જોઈ રહ્યા છો જાન?
પતિ : જોઈ રહ્યો છું કે ગઈ વખતે તું
‘જાન’ બોલી હતી ત્યારે કેટલો ખર્ચ થયો હતો.
😅😝😂😜🤣🤪
પત્ની (ગુસ્સામાં) : હું ડ્રાઇવરને નોકરીમાંથી
કાઢી રહી છું.
પતિ : કેમ?
પત્ની : આજે હું મરતા મરતા બચી છું.
પતિ : પ્લીઝ ડાર્લિંગ, તેને એક તક તો આપ.
પતિ હજી સુધી કોમામાં છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)