એક ડોક્ટર પોતાની પત્ની સાથે ચા પી રહ્યો હતો.
ત્યારે અચાનક તેનો ફોન રણક્યો.
સામેથી તેના એક મિત્રએ કહ્યું : અમે ત્રણ લોકો
18 વર્ષ જૂની વ્હિસ્કીની બોટલ લઈને બેઠા છીએ,
તું આવશે?
ડોક્ટરે કહ્યું : હું અત્યારે જ આવું છું.
પત્નીએ પૂછ્યું : શું થયું,
તમે અચાનક ક્યાં ચાલ્યા?
ડોક્ટરે કહ્યું : તે માત્ર 18 વર્ષની છે,
ત્રણ ડૉક્ટર તેને જોવા માટે પહોંચ્યા છે,
મારે પણ તરત જ જવું પડશે, નહીં તો તે બચશે નહીં.
😅😝😂😜🤣🤪
પપ્પુ : પુરુષની છેલ્લી ગુરુ તેની પત્ની
હોય છે.
ગપ્પુ : કેવી રીતે?
પપ્પુ : કારણ કે તેના પછી
ન તો તેને કોઈ જ્ઞાનની જરૂર હોય છે,
અને
ન તો કોઈનું જ્ઞાન તેને કામ લાગે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)