પ્રેમિકા : જાનુ આપણે વિકેન્ડ પર પાર્ટી કરીશું.
પ્રેમી : અરે ના, મારી પત્ની બીમાર છે.
મારે હોસ્પિટલ જવાનું છે.
પ્રેમિકા : એટલે તું પરણેલો છે એમ ને,
તે મને દગો આપ્યો છે.
પ્રેમી : પણ મેં તો તને પહેલા જ
કહ્યું હતું ને કે
મારા ઘરે એક ‘મુશ્કેલી’ છે.
અને તું બોલી હતી કે હું એડજસ્ટ કરી લઈશ.
😅😝😂😜🤣🤪
ગામની એક મહિલાએ
ઝડપથી જઈ રહેલી બસને અટકાવી.
ડ્રાઈવરે અચાનક બ્રેક મારી અને
પૂછ્યું : ક્યાં જવું છે?
મહિલા બોલી : જવું ક્યાંય નથી,
આ મારું બાળક રડી રહ્યું છે,
જરા પોં પોં વગાડી દો ને.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)