એક છોકરીનું
ભણવામાં મન લાગતું ન હતું,
તે પાસ થવા માટે પ્રોફેસર પાસે ગઈ.
છોકરી : સર હું પાસ થવા માટે
કંઈ પણ કરી શકું છું.
પ્રોફેસર : કંઈ પણ?
છોકરી : હા સર… કંઈ પણ.
પ્રોફેસર : તો દીકરી થોડું વાંચી લે,
પાસ થઈ જશે.
😅😝😂😜🤣🤪
બોસ : મૃત્યુ પછીના જીવનમાં તું માને છે?
મોહન : હા, સર.
બોસ : અચ્છા. તો બરાબર.
આ તો તું તારા દાદાની અંતિમક્રિયા માટે
રજા લઈને ગયો તેના કલાક પછી
એ તને અહીં મળવા આવ્યા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)